પૃથ્વી શો એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તે મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ ગયો છે.
શો એ ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરી ઘરની તસવીર શેર કરી છે. જેમાં મોટી બાલ્કનીથી લઇને લિવિંગરુમ જોવા મળે છે.
પૃથ્વી શો એ કેપ્શનમાં લખ્યું છે કે તેણે ઘરનું સપનું જોયું હતું અને આજે તે સાચું થઇ ગયું છે.
પૃથ્વી શો એ બાંદ્રામાં સી ફેસિંગ ઘર બે વર્ષ પહેલા ખરીદ્યું હતું. તેની કિંમત લગભગ 15 થી 20 કરોડ બતાવવામાં આવી રહી છે.
શો એ ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરી ઘરની તસવીર શેર કરી છે. જેમાં મોટી બાલ્કનીથી લઇને લિવિંગરુમ જોવા મળે છે.
પૃથ્વી શો એ કહ્યું કે તેનું મોટું સપનું પુરું થયું છે.
પૃથ્વી શો ને નવા ઘર માટે ઘણા અભિનંદન મળી રહ્યા છે. સૂર્યકુમાર યાદવે પણ પોસ્ટ પર જવાબ આપ્યો છે.