David Warner: ડેવિડ વોર્નર નહીં રમે વન ડે કે ટેસ્ટ, વિવાદ સાથે ગાઢ નાતો

ઓસ્ટ્રેલિયન લિજેન્ડ ક્રિકેટર ડેવિડ વોર્નર હવે વન ડે ક્રિકેટમાં રમતો જોવા નહીં મળે

દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર બેટ સાથે જેટલું રમ્યો છે એટલું જ જાણે વિવાદ સાથે પણ રમ્યો છે

ડેવિડ વોર્નરે સંન્યાસની જાહેરાત કરતાં પોતાની કપ્તાની અંગે મન ખોલીને વાત કરી છે

ડેવિડ વોર્નર કહે છે કે મને એવું લાગે છે કે આ વિવાદને અલગ રીતે પણ ઉકેલી શકાયો હોત

વોર્નરે એ પણ સંકેત આપ્યો કે, નજીકના સમયમાં ટીમના અન્ય ખેલાડીઓ પણ સંન્યાસ લઇ શકે છે

રેકોર્ડ આંકડામાં ડેવિડ વોર્નર જેટલો મશહુર છે એટલો જ વિવાદ મામલે પણ જાણીતો છે

વર્ષ 2018 માં બોલ સાથે છેડછાડ કરવાના વિવાદમાં ડેવિડ વોર્નર સામે કાર્યવાહી કરાઇ હતી

વર્ષ 2013 માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વિકેટ કિપર થામી સોલેકિલે સાથે પણ વિવાદ થયો હતો

વર્ષ 2015 માં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન માર્ટિન ક્રો સાથે પણ થયેલો વિવાદ જગ જાહેર છે

12 જૂન 2013 માં જો રૂટ પર હુમલાથી વોર્નરને ચેમ્પિયન ટ્રોફીની બીજી મેચમાંથી હટાવાયો હતો

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.