Lauren Bell, Lauren Bell photos

Jun 21, 2024, 05:48 PM

ઇંગ્લેન્ડની પૂર્વ વિકેટકીપર બેટર સારા ટેલર પોતાની સુદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી.

હવે તેના સ્થાને ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલે લીધી છે.

લોરેન બેલ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

પ્રશંસકો આ ખેલાડીની સુંદરતાના દિવાના બન્યા છે.

લોરેન માટે ભારતીય પ્રશંસકો ઇંગ્લેન્ડની ચીયર કરવા માટે પણ તૈયાર છે.

ઇંગ્લેન્ડની લોરેન ફાસ્ટ બોલર છે. તેણે 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણે 3 ટેસ્ટ મેચમાં 8 વિકેટ ઝડપી છે.

12 વન-ડેમાં તેના નામે 22 વિકેટ છે. જ્યારે 20 ટી 20 મેચમાં તે 28 વિકેટ ઝડપી ચુકી છે.