એક્સ્ટ્રા ઇન્કમ કરવાની 7 સરળ ટીપ્સ, તે પણ રોકાણ વગર

Feb 13, 2023

Ajay Saroya

મોંઘવારીના સમયમાં સુખ-શાંતિ પૂર્ણ જીવન જીવવા માટે પુરતા નાણાં હોવા જરૂરી છે

નાણા માટે તમારી આવક સારી હોવી જોઇએ, જે માટે વિવિધ રીતે એક્સ્ટ્રા ઇન્કમ કરી શકાય છે

જાણો, એક્સ્ટ્રા ઇન્કમ કરવાની 7 સરળ ટીપ્સ

આવક વધારવા માટે તમારા ફાજલ સમયમાં બેસી રહેવાના બદલે પાર્ટ ટાઇમ જોબ કરવી

વીમા એજન્ટ, રિયલ એસ્ટેટના બ્રોકર તરીકે કામગીરી કરવી

તમને જીમ કે યોગનો અનુભવ હોય તો તમે જીમ ટ્રેઇનર કે યોગ ટિચર તરીકે પાર્ટ ટાઇમ જોબ કરી શકો છો

ઘરે ટ્યૂશન ક્લાસ શરૂ કરો

શેર બજારમાં રોકાણ કરવાનું શરૂ

ઘરે જ ઓછા રોકાણમાં ગૃહ ઉદ્યોગ કે બ્યુટી પાર્લર શરૂ કરીને સારી કમાણી કરી શકાય છે

તમારા ફાજલ સમયમાં ઓનલાઇન વર્ક કે ફ્રિલાન્સ વર્ક કરીને એક્સ્ટ્રા ઇન્કમ કરી શકાય છે