ફેબ્રુઆરીમાં ફરવાના 5 રોમેન્ટિક સ્થળ, પાર્ટનર ખુશ રહેશે

Jan 23, 2025, 04:14 PM

ફેબ્રુઆરીમાં ફરવાના શ્રેષ્ઠ સ્થળ

ફેબ્રુઆરી એટલે પ્રેમની સીઝન. ફેબ્રુઆરીની વસંત ઋતુમાં વેલેન્ટાઇન ડે ઉજવાય છે, જે પ્રેમીઓ માટે ખાસ તહેવાર છે.

ફેબ્રુઆરીમાં રોમેન્ટિક ટુર

પ્રેમની સીઝનમાં પાર્ટનર, કપલ અને લવર્સ સાથે રોમેન્ટિક સ્થળોની મુલાકાત લઇ ફેબ્રુઆરીને યાગદાર બનાવી શકો છો.

ગોવા

ગોવા સુંદર દરિયા કિનારના બીચ વાળું પ્રવાસ સ્થળ છે. દરિયા કિનારે પાર્ટનરના હાથમાં હાથ રાખી ફરવાની મજા જ અલગ હોય છે.

શિમલા મનાલી

શિમલા મનાલી ફરવા જવાની દરેક ભારતીયનું સપનું હોય છે. ઉંચા પહાડ, લીલાછમ વૃક્ષો, ઠંડી હવા અને અદભુત કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે.

ઉદયપુર

ઉદયપુર રાજસ્થાનનું પ્રખ્યાત પ્રવાસ છે. દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ લેક સીટી ઉદયપુર ફરવા આવે છે.

દાર્જલિંગ

દાર્જલિંગ એટલે પહાડોની રાણી પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ચાના બગીચા, એન્ટિ ટ્રામમાં મુસાફરી અને હિમાલય પહાડ જોઇ પ્રવાસીઓ ખુશ થાય છે.

કોચી

કોચી કેરળમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળ છે. નારિયેળની ઉંચા વૃક્ષો, બોટિંગ, મરીન ડ્રાઇવ રોમેન્ટિક ટુર માટે શ્રેષ્ઠ સ્થળ છે.