પીએમ મોદીના ધ્યાનનો પહેલો વીડિયો અને તસવીરો સામે આવ્યા છે
તસવીરોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીની આંખો બંધ છે અને તે જ્ઞાનની મુદ્રામાં બેઠા છે
પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ પર જ રહેશે, તેઓ નારિયેળ પાણી અને જરૂર પડ્યે દ્રાક્ષના રસનું સેવન કરશે.
ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદીએ આ રીતે ઘણા કલાકો સુધી ધ્યાન કર્યું હતું
બરાબર 131 વર્ષ પહેલા આ જ સ્થળે સ્વામી વિવેકાનંદે પણ આવી જ રીતે બે દિવસ ધ્યાન કર્યું હતું
આ બે દિવસ માટે પીએમનો વિશેષ આહાર પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ અનાજનો સમાવેશ થતો નથી
પીએમ મોદી 45 કલાક આ રીતે ધ્યાનમાં રહેવાના છે આ દરમિયાન તેઓ સંપૂર્ણ મૌન ઉપવાસ કરશે