ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે કર્યો માઈલસ્ટોન હાંસલ
100 કિલોમીટરના અંતરે બિટ્યુમિનસ કોંક્રીટ નાખવાનું કામ 100 કલાકમાં પૂર્ણ
200 કામદારો અને ઇજનેરોની ટીમે કાર્ય પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી હતી
કામ 15 મે, 2 023 ના રોજ શરૂ થયું અને 19 મે, 2023 ના રોજ પૂર્ણ થયું
લગભગ 51,896 MTનું બિટ્યુમિનસ મિશ્રણ વપરાયું હતું
NHAI એ બિટ્યુમિનસ કોંક્રિટના અવિરત પુરવઠા માટે 100 ટેન્કર અને 120 ડમ્પરો તૈનાત કર્યા
ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે NH-34 નો એક વિભાગ છે