New Year 2024 Offer : સસ્તામાં ગુગલ પિક્સેલ 7 ખરીદવાની તક

Dec 29, 2023, 11:22 AM

(સ્રોત: ફ્લિપકાર્ટ / ગૂગલ)

Google Pixel 7 સ્માર્ટફોનને નવા વર્ષ પહેલા ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

Pixel 7 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

Pixel 7 Flipkart પર 39,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

IDFC FIRST Bank ક્રેડિટ કાર્ડ : EMI પર ફોન ખરીદવા પર 10 ટકા (₹ 5000 સુધી) ડિસ્કાઉન્ટ મળશે.

Pixel 7 સ્માર્ટફોન 2,223 રૂપિયા પ્રતિ મહિનાની EMI પર પણ મેળવી શકાય છે.

ટેન્સર G2 ચિપસેટ ગુગલ પિક્સેલ 7 માં આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 90 Hz AMOLED સ્ક્રીન છે.

Pixel 7 સ્માર્ટફોનમાં 50MP + 12MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે.

Pixel 7માં 4270 mAh ક્ષમતાવાળી બેટરી છે.

આ પણ વાંચો:. Xiaomi SU7: શાઓમીની શાનદાર Xiaomi SU7 ઇ-કાર લોન્ચ, ટેસ્લાને આપશે ટક્કર