ગુજરાતની વિરુદ્ધમાં કામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઇ છે. એટલે જ બે-બે દાયકાથી ગુજરાતની જનતા તેમની વાતમાં આવી નથી. આગામી ચૂંટણીમાં પણ એવું જ થશે.
ત્રિપાંખીયો જંગ... ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં આ વખતે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારતાં ત્રિપાંખીયો જંગ ખેલાશે...