ગુજરાત બજેટ 2023-24, જાણો મહત્વની વાતો એક ક્લિક પર
Ankit Patel
Feb 24, 2023, 12:25 PM
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં ₹ 3.1 લાખ કરોડનું બજેટ 2023-24 રજુ કર્યું.
ગુજરાત બજેટ 2023
ઉજ્જવળ ભવિષ્ય. આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 5 વર્ષ માટે નું બજેટ