હું ભુપેન્દ્ર પટેલ....

જાણો કોણ બન્યા અત્યાર સુધી ગુજરાતના સીએમ

Dec 12, 2022

Haresh Suthar

ડો.જીવરાજ મહેતા

01-05-1960  થી  19-09-1963

ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 1લી મે 1960થી 19 સપ્ટેમ્બર 1963 સુધી પદ સંભાળ્યું હતું.

બળવંતરાય મહેતા

19-09-1963  થી  19-09-1965

ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ બીજા મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતા આરૂઢ થયા હતા.

હિતેન્દ્ર દેસાઇ

19-09-1965  થી  12-05-1971

ઘનશ્યામભાઇ ઓઝા

17-03-1972  થી  17-07-1973

ચીમનભાઇ પટેલ

17-07-1973  થી  09-02-1974

04-03-1990  થી  17-02-1994

બાબુભાઇ પટેલ

18-06-1975  થી  12-03-1976

11-04-1977  થી  17-02-1980

માધવસિંહ સોલંકી

24-12-1976  થી  10-04-1977

07-06-1980  થી  06-07-1985

10-12-1989  થી  03-03-1990

અમરસિંહ ચૌધરી

06-07-1985  થી  09-12-1989

છબીલદાસ મહેતા

17-02-1994  થી  13-03-1995

કેશુભાઇ પટેલ

14-03-1995  થી  21-10-1995

કેશુભાઇ પટેલ

04-03-1998  થી  06-10-2001

સુરેશચંદ્ર મહેતા

21-10-1995  થી  19-09-1996

શંકરસિંહ વાઘેલા

23-10-1996  થી  27-10-1997

દિલીપભાઇ પરીખ

28-10-1997  થી  04-03-1998

નરેન્દ્ર મોદી

07-10-2001  થી  22-05-2014

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રાજકીય ઇતિહાસ બદલી નાંખ્યો, ચૌદ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સતત કાર્યશીલ રહ્યા. બાદમાં વડાપ્રધાન બન્યા

આનંદીબેન પટેલ

22-05-2014  થી  07-08-2016

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. પાટીદાર અનામત આંદોલન સામે મજબૂત ટક્કર આપી છેવટે પદ છોડવું પડ્યું પરંતુ ટોલ ફ્રી સહિત અનેક આકરા નિર્ણય લીધા.

વિજય રૂપાણી

07-08-2016  થી  12-09-2021

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન તેજ બનતાં આનંદીબેન પટેલને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે રૂપાણી સરકાર ખાસ અસરકારક રહી ન હતી. 

ભુપેન્દ્ર પટેલ

13-09-2016  થી  વર્તમાન ચાલુ

રાજ્યમાં વિરોધનો સૂર દેખાતાં ભાજપ મોવડી મંડળે રૂપાણી સરકારને હટાવી ભુપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા, ચૂંટણી 2022 માં જંગી બહુમતી સાથે ભાજપને જીત અપાવી