ગજરાત ટાઇટન્સ IPL 2023 જીતવા આતુર, પ્લેઓફમાં મેળવ્યું સ્થાન

May 17, 2023, 12:43 AM

ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની.

સનરાઇઝર્સે ટોસ જીતી બોલિંગ લીધી પરંતુ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અને બોલર્સ સામે જીતી ન શક્યા

શુભમન ગિલ જીટી તરફથી સદી બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. 58 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 101 રન બનાવ્યા.

ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન બનાવી શક્યું હતું

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 30 રનમાં 5 વિકેટ ઝડપી

મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઝડપી હતી. યશ દયાલને 1 વિકેટ મળી

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય મેળવ્યો હતો

આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે 18 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

આ પણ તમને ગમશે. સિક્કિમ ટુર રોમાંચ.... માધુરી દીક્ષિત લવ સ્ટોરી