Vande Bharat Express : પૂર્વોત્તર ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ આજથી દોડતી થશે.

May 29, 2023, 12:42 PM

ગુવાહાટી અને NJP વચ્ચે ચાલશે ટ્રેન

ટ્રેન 05:30 કલાકમાં 411 કિમીનું અંતર કાપશે

પાંચ રેલવે સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે

નાણાકીય વર્ષ 2023-24માં રજૂ થનારી આ 7મી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે.

પ્રવાસનને વેગ આપવા અને સામાજિક-આર્થિક વિકાસને સમૃદ્ધ બનાવવા ટ્રેન

પ્રખ્યાત આસામી ચાના બગીચાઓમાંથી પસાર થશે આ ટ્રેન