Happy Birthday Ahmedabad : આજે અમદાવાદ શહેરનો 612 મોં જન્મદિવસ છે.
Happy Birthday Ahmedabad વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્ટેસ્ટ મેળવનાર આ શહેરની સ્થાપના અહમદ શાહે કરી હોવાથી તેમના નામ પરથી અમદાવાદ શહેરનું નામ રાખવામાં આવ્યું હતું.
Happy Birthday Ahmedabad ઈ.સ. 26મી ફેબ્રુઆરીએ અહમદ શાહે એલિસબ્રિજના માણેક બુરાજ પર ખામ્ભી મૂકી સાબરમતીના અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો. અહમદાવાદમાં આમ તો ઘણી ઐતિહાસિક ઇમારતો છે, પરંતુ તાજેરતમાં મોટેરામાં બનેલ ક્રિકેટ સ્ટેડિયમ એક મોટી શાન છે.જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
Happy Birthday Ahmedabad સાબરમતી નદીને કાંઠે વસેલું અહમદાવાદ તેની ખાણી- પીની માટે પણ એટલું ફેમસ છે.
Happy Birthday Ahmedabad જુના અમદાવાદની પોળોની વાત કરીએ, તે તેનો તો ઇતિહાસજ શાનદાર છે, આ પોળો અનેક ખાસિયત ધરાવે છે. ત્યાંનું સ્ટ્ક્ચર એ રીતે તૈયાર કરાયું છે કે ત્યાં કદી ચોમાસામાં પાણી ભરાતું નથી.
Happy Birthday Ahmedabad દર વિકેન્ડ પર, હેરિટેજ વિષે વિશેષ જાણવા " હેરિટેજ વૉક'' નું પણ આયોજન થાય છે.