Happy Birthday MSDhoni : મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયોએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો,અહીં જાણો રસપ્રદ વાતો

Jul 07, 2023, 02:02 PM

 રોબિન ઉથપ્પા અને વીરેન્દ્ર સેહવાગ 2007માં પાકિસ્તાન સામે આઉટ થયા હતા.

This browser does not support the video element.

T20 વર્લ્ડ કપ 2007માં જોગીન્દર શર્માને છેલ્લી ઓવર નાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાહુલ દ્રવિડ, સૌરભ ગાંગુલી જેવા અનુભવી ખેલાડીઓને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં ઈશાંત શર્માને 18મી ઓવર નાખવા માટે કહેવામાં આવ્યું હતું. 2 બોલમાં 2 વિકેટ લીધા બાદ મેચમાં પલ્ટો આવ્યો હતો.

રોહિત શર્માને મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચમાં ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી.

2011 વર્લ્ડ કપ ફાઇનલમાં ધમાકેદાર ઇનિંગ રમી હતી.