હાર્દિક પંડ્યા અને નતાશાએ ક્રિશ્ચિયન રિત રિવાજથી કર્યા લગ્ન, જુઓ તસવીરો

Source: hardikpandya93/insta

Feb 14, 2023

Ashish Goyal

Source: hardikpandya93/insta

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ ઉદયપુરમાં ક્રિશ્ચિયન રિત રિવાજથી લગ્ન કર્યા છે.

Source: hardikpandya93/insta

હાર્દિક અને નતાશાના લગ્નમાં તેમનો પુત્ર પણ ઉપસ્થિત રહ્યો હતો.

Source: hardikpandya93/insta

હાર્દિક અને નતાશાના લગ્નમાં ભારતીય ટીમના ઘણા ખેલાડી હાજર રહ્યા હતા.

Source: hardikpandya93/insta

હાર્દિક અને નતાશા પોતાના લગ્નમાં ઉજવણી કરતા જોવા મળે છે.

Source: hardikpandya93/insta

બ્રાઇડ અને ગ્રુમ લુકમાં હાર્દિક અને નતાશા એકસાથે ઘણા સુંદર લાગી રહ્યા છે.

Source: hardikpandya93/insta

જાન્યુઆરી 2020માં હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતું અને તે જ વર્ષે બન્નેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા.

Source: hardikpandya93/insta

આજે વેલેન્ટાઇન-ડેના દિવસે ફરી લગ્ન કર્યા છે.