ઇન્ડિયા આ 59 દેશમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે...
Jan 14, 2023
shivani chauhan
તાજેતરમાં હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્ષ જાહેર થયો હતો જે જેતે દેશના પાવર અને મોબિલિટીના આધારે પાસપોર્ટ રેન્ક આપે છે. આ ઈન્ડેક્ષમાં ઇન્ડિયા 85મી પોઝિશન પર છે. ગયા વર્ષે ઇન્ડિયાની રેન્ક 87મી હતી.
ગયા વર્ષે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર 60 દેશનો પ્રવાસ કરવાનું એક્સેસ હતું, આ વર્ષે 59 દેશનું એક્સેસ મળી શકે છે.
આ ઈન્ડેક્ષ લન્ડન બેસ્ડ હેન્લી અને પાર્ટનર્સ, ગ્લોબલ સિટીઝનશિપ અને રેસિડેંસ એડવિઝારી ફર્મ દ્વારા તૈયાર થાય છે.
આ ઈન્ડેક્ષ લન્ડન બેસ્ડ હેન્લી અને પાર્ટનર્સ, ગ્લોબલ સિટીઝનશિપ અને રેસિડેંસ એડવિઝારી ફર્મ દ્વારા તૈયાર થાય છે.
ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ 59 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે છે, જેમ કે ભૂટાન, ઇન્ડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ, કતાર, માલદીવ્સ, શ્રીલંકા વગેરે, આ ઉપરાંત ઘણા દેશમાં વિઝા ઓન અરાઈવલની સિસ્ટમ છે.