Hero Karizma XMR - હીરો કરીજમા એક્સએમઆર લોન્ચ, કિંમત 1.73 લાખ રૂપિયા

Aug 29, 2023, 11:59 PM

Hero MotoCorp એ ભારતમાં તેની લોકપ્રિય બાઇક Karizma XMR લોન્ચ કરી છે

 નવી કરીજમા XMR મૂળ કરીજમાનું લેટેસ્ટ વર્ઝન છે, જેની  એક્સ-શોરૂમ પ્રાઇસ  1.73 લાખ રૂપિયા છે

નવી Krizma સ્પોર્ટ્સ રાઇડ જેવી લાગે છે અને તેમાં યુનિક DRL અને હેડલાઇટ ડિઝાઇન છે.

આ મોટરસાઇકલમાં સંપૂર્ણ ફેરીંગ, ક્લિપ-ઓન બાર, સ્પ્લિટ સીટો અને સાઇડ સ્લંગ એક્ઝોસ્ટ આવે છે.

Karizma XMR બાઇકમાં ચારે બાજુ LED લાઇટિંગ અને 17-ઇંચ એલોય વ્હીલ્સ આપેલા છે

નવી Karizmaમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક છે.

Hero Karizma XMR

વધુ વાંચો

અન્ય ફિચરોમાં નેવિગેશન સાથે LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલનો સમાવેશ થાય છે.

એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન સહિત વિવિધ ફિચરોને ઓપરેટ  કરવા માટે નવું  સ્વીચગિયર પણ છે

સૌથી મોટી વિશેષતા તેનું એન્જિન છે, જે 210cc લિક્વિડ-કૂલ્ડ યુનિટ છે જે 25bhp અને 20Nm ટોર્ક જનરેટ કરે છે, જે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

નવી Karizma XMR બાઇક આઇકોનિક યલો સહિત ત્રણ શાનદાર કલરમાં ઉપલબ્ધ છે.

Hero Karizma XMR

વધુ વાંચો