હોળી 2023:  ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હોળી આવતા પહેલા આ વસ્તુઓનો કરો નિકાલ

Mar 02, 2023

shivani chauhan

હોળી 2023: હોળીનો તહેવાર આખા દેશમાં 8 માર્ચએ ધુમધામથી ઉજવવામાં આવશે, એવામાં જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા ઈચ્છો છો તો હોળી પહેલા આ વસ્તુઓનો કરો નિકાલ

હોળી 2023: ભગવાનની ખંડિત મૂર્તિ

હોળી 2023:  જો ઘરમાં તૂટેલો અરીસો સાચવીને રાખ્યો હોય તો તરત તેનો નિકાલ કરો.

હોળી 2023: જો ઘરમાં બંધ ઘડિયાળ સાચવીને રાખી હોય તો ચાલુ કરાવો અથવા ઘરમાં ન રાખો.

હોળી 2023: જો ઘરમાં જુના થઇ ગયેલા ફૂટવેર અથવા ચપ્પલ હજુ પણ સાચવી રાખ્યા હોય તો હોળી પહેલા તેનો તુરંત નિકાલ કરવો જોઈએ.

હોળી 2023: જો કોઈ ડેમેન્જડ ઇલેકટ્રોનિકસનો સામાન સાચવીને રાખ્યો તો તરત તે સામાન ફેંકી દેવો જોઈએ.

હોળી 2023: જો ઘરમાં જુના છાપા સાચવીને  રાખવા નહિ, જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે.