પરમાણુ બોમ્બની શોધ કોણે કરી? રોબર્ટ ઓપનહાઇમરે કેમ ભગવદ ગીતાનો શ્લોક વાંચ્યો
અમેરિકાના વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહેમરે વર્ષ 1945માં 16 જુલાઇના રોજ ન્યુ મેક્સિકોમાં વિશ્વના પ્રથમ પરમાણુ પરિક્ષણ કરીને દુનિયાના વિનાશના દરવાજા ખોલી દીધા
તેમણે જ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ હુમલો કર્યો હતો.
વિનાશક પરમાણુ પરિક્ષણ કર્યા બાદ તેમને હકીકત સમજાઇ અને પસ્તાવાની સાથે તેમનું હૃદય પરિવર્તન થયુ
ઑક્ટોબરમાં, ઓપેનહાઇમરે રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેનની મુલાકાત લીધી અને તેમને કહ્યું, "મિસ્ટર પ્રેસિડેન્ટ, મારા હાથ લોહીથી રંગાયેલા છે."
લેખક પૌલ હેમના જણાવ્યા અનુસાર, ઓપેનહેઇમરને ઓફિસમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક લેખક કહે છે કે, 'બાળક જેવુ વર્તન કરવાથી અમેરિકાના રાષ્ટ્રપતિ નારાજ થયા હતા.
ઓપેનહાઇમરને તેમણે જેની શોધ કરી તેની ગંભીરતા સમજાઇ હતી,અને આ સમગ્ર ઓપરેશનમાં પોતાની ભૂમિકા વિશે પસ્તાવો થયો હતો.