FE-Honda Elevate SUV ભારતમાં લોન્ચ: ક્રેટા, કિયાને ટક્કર આપશે

Jun 07, 2023, 11:47 PM

તદ્દન નવી Honda Elevate એ ભારતમાં તેનું ગ્લોબલ લોન્ચિંગ કર્યું છે અને તે SUV સેગમેન્ટમાં તેનું પુનરાગમન દર્શાવે છે.

એલિવેટની લંબાઈ 4312 mm, પહોળાઈ 1790 mm, ઊંચાઈ 1650 mm અને 2650 mm વ્હીલબેઝ છે.

આ SUVમાં 458 લિટર બૂટ સ્પેસ અને 220 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.

નવી એલિવેટની અંદર ADAS સહિતના ઘણા બધા ફિચર્સ આપેલા છે.

તેમાં 6-સ્પીડ MT અને 7-સ્ટેપ CVT સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન આપેલું છે.

એલિવેટ માટે બુકિંગ જુલાઈમાં ખુલશે અને તેની ડિલિવરી તહેવારોની સીઝન શરૂ થશે.

વધુ જાણવા માટે ઉપર સ્વાઇપ કરો!