આજના જમાનામાં દરેક માતા-પિતા એ વાતથી પરેશાન છે કે તેમના બાળકો વધારે પડતો મોબાઇલનો ઉપયોગ કરે છે.
મોબાઈલના વધારે પડતા ઉપયોગથી બાળકોને નુકસાન પહોંચી શકે છે. બાળકોને મોબાઇલની ટેવ છોડાવવાના ઉપાયો જણાવી રહ્યા છીએ.
બાળકોનો સ્ક્રીન સમય મર્યાદિત કરો
બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરો.
બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. માતા-પિતાએ પણ તેમની હાજરીમાં ફોનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
બાળકોને દરરોજ એક મનપસંદ પુસ્તક વાંચવો આપો.
બાળકોને મિત્રો સાથે બગીચામાં ફરવા મોકલો.
મોબાઈલ સિવાયના મનોરંજન પસંદ કરો.