World Cup 2023: ભારત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઇનલમાં એરફોર્સના દિલધડક એર-શો

Nov 19, 2023, 11:02 PM

શેરીઓથી ઘરો સુધી, એક અબજથી વધુ લોકો આજે સ્ક્રીનો પર ચોંટી ગયા હતા કારણ કે ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા-ભારતની ફાઈનલ મેચ હતી. . પીટીઆઈ ફોટો

સૂર્ય કિરણ એક્રોબેટિક ટીમે રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2023 વર્લ્ડ કપની ફાઇનલ પ્રિલ્યુડમાં પ્રદર્શન કર્યું.. પીટીઆઈ ફોટો

52મી સ્ક્વોડ્રનમાંથી નવ હોક Mk-132 SKAT એરક્રાફ્ટ 10 મિનિટના ડિસ્પ્લેમાં આકર્ષક ફ્લાઈંગ કરીને, ક્રિકેટ રસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. . પીટીઆઈ ફોટો

ક્રિકેટ અને એરોનોટિકલ કૌશલ્યનું અનોખું મિશ્રણ જોવા મળ્યું કારણ કે સૂર્યા ટીમ, જેને 'IAFના એમ્બેસેડર' તરીકે ઓળખવામાં આવે છે, તેણે ક્રિકેટ મેચનો ઉત્સાહ વધાર્યો હતો.. પીટીઆઈ ફોટો

સ્ટેડિયમમાં એક વિશાળ ભીડ એકઠી થઈ હતી, જેમાં દેશભરના ચાહકોએ ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો હતો. . પીટીઆઈ ફોટો

દિલધડક એર શો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑસ્ટ્રેલિયન નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ સાથે હાજર હતા. પીટીઆઈ ફોટો

રોહિત શર્માના લીડરશીપમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત 10 જીતના અસાધારણ રેકોર્ડ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.. પીટીઆઈ ફોટો

ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા,6ઠ્ઠી વખત વર્લ્ડ કપ વિજેતા ટીમ બની છે.. પીટીઆઈ ફોટો

વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં હારથી ચીમ ઇન્ડિયાના ફ્રેન્સ નિરાશ થયા હતા.. પીટીઆઈ ફોટો