ભારતીય ટીમમાં પસંદ થયેલા સરફરાઝ ખાનનું પ્રદર્શન
Ashish Goyal
Feb 02, 2024, 11:24 PM
સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 45 મેચની 66 ઇનિંગ્સમાં 3912 રન બનાવ્યા છે.
સરફરાઝ ખાનની ફર્સ્ટ ક્લાસમાં એવરેજ 69.85ની છે. તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે.
સરફરાઝ ખાનનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 301 રન છે.
સરફરાઝ ખાને ઇંગ્લેન્ડ લાયન્સ સામે 3 મેચની 4 ઇનિંગ્સમાં 79ની એવરેજથી 316 રન બનાવ્યા છે.
સરફરાઝ ખાને ભારતીય ટીમમાં પસંદગી પહેલા ઇંગ્લેન્ડ લાયન્સ સામે 161 રનની ઇનિંગ્સ રમી હતી.
સરફરાઝ ખાને ભારતીય ટીમમાં પસંદગી પહેલા ઇંગ્લેન્ડ લાયન્સ સામે 161 રનની ઇનિંગ્સ રમી હતી.
સરફરાઝ ખાને ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે પ્રથમ મેચમાં 55 અને 4 રનની ઇનિંગ્સ રમી હતી.
All Pics : Express Archives