રોહિત શર્માએ 17 ઇનિંગ્સમાં 411 રન બનાવ્યા છે.
શિખર ધવને 11 ઇનિંગ્સમાં 375 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ 7 ઇનિંગ્સમાં 339 રન બનાવ્યા છે.
કેએલ રાહુલના 8 ઇનિંગ્સમાં 301 રન છે.
શ્રેયસ ઐયરે 8 ઇનિંગ્સમાં 296 રન બનાવ્યા છે.
સુરૈશ રૈનાના 10 ઇનિંગ્સમાં 265 રન છે.
સૂર્યકુમાર યાદવે 5 ઇનિંગ્સમાં 254 રન બનાવ્યા છે.
મનીષ પાંડેના નામે 7 ઇનિંગ્સમાં 226 રન છે.
મહેન્દ્રસિંહ ધોનીએ 13 ઇનિંગ્સમાં 213 રન બનાવ્યા છે.