Cricket Records: વન ડે ક્રિકેટમાં ભારતની સૌથી મોટી 5 જીત

Jan 16, 2023

Ashish Goyal

ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું

224

રન

બ્રેબોર્ન ખાતે, 29 ઓક્ટોબર 2018

ભારત પ્રથમ દાવ લેતાં 5 વિકેટે 377 રન બનાવ્યા. રોહિત શર્મા 162 અને અંબાતી રાયડૂએ 100 રન સાથે સદી નોંધાવી. સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 36.2 ઓવરમાં 153 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ હતી

પ્લેયર ઓફ ધ મેચ

રોહિત શર્મા

162 રન

137 બોલ

04 સિક્સ

20 ફોર

ભારતે બાંગ્લાદેશને હરાવ્યું

227

રન

ચટ્ટોગ્રામ ખાતે 10 ડિસેમ્બર, 2022

બાંગ્લાદેશ સામેની સિરીઝની ત્રીજી વન ડે મેચમાં ભારતે 409 રન કર્યા હતા. જેમાં ઇશાન કિશને બેવડી સદી અને વિરાટ કોહલીએ સદી ફટકારી. બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રનમાં ઓલ આઉટ થઇ હતી

પ્લેયર ઓફ ધ મેચ

ઇશાન કિશન

210 રન

131 બોલ

10 સિક્સ

24 ફોર

ભારતે  હોંગકોંગને હરાવ્યું

256

રન

કરાચી ખાતે 25 જૂન, 2008

ભારતે પ્રથમ દાવ લેતાં 50 ઓવરમાં 4 વિકેટે 374 રનનો સ્કોર બનાવ્યો. જેમાં ધોની 109 2ન અને સુરેશ રૈનાએ 101 રન સાથે સદી નોંધાવી. સામે હોંગકોંગની ટીમ 36.5 ઓવરમાં 118 રનમાં ઓલ આઉટ

પ્લેયર ઓફ ધ મેચ

સુરેશ રૈના

101  રન

68   બોલ

05 સિક્સ

07 ફોર

ભારતે  બર્મુડાને હરાવ્યું

257

રન

સ્પેન ખાતે 19 માર્ચ, 2007

ભારતે પ્રથમ દાવ લેતાં 413 રન બનાવ્યા. જેમાં વિરેન્દ્ર સહેવાગે 114 રન સાથે સદી ફટકારી. સામે બર્મુડાની ટીમ 43.1 ઓવરમાં 156 રન પર ઓલ આઉટ

પ્લેયર ઓફ ધ મેચ

વિરેન્દ્ર સહેવાગ

114  રન

87   બોલ

03 સિક્સ

17 ફોર

ભારતે  શ્રીલંકાને હરાવ્યું

317

રન

થીરૂવનંથપુરમ ખાતે 15 જાન્યુઆરી, 2023

ભારતે પ્રથમ દાવ લેતાં વિરાટ કોહલી 166 રન અણનમ અને શુભમન ગીલના 116 રનની ધુઆધાર ઇનિંગ સાથે 5 વિકેટે 390 રન બનાવ્યા. જેના જવાબમાં શ્રીલંકા 73 રનમાં ઓલ આઉટ થયું.

પ્લેયર ઓફ ધ મેચ

વિરાટ કોહલી

166 અણનમ

110   બોલ

08 સિક્સ

13 ફોર