ભારત વિ દક્ષિણ આફ્રિકા શ્રેણીનો સંપૂર્ણ કાર્યક્રમ
મેન ઇન બ્લુ ટુર માટે ત્રણ અલગ-અલગ કેપ્ટન સાથે રમશે. સૂર્યકુમાર યાદવ T20I ટીમની કેપ્ટનશિપ કરશે
કેએલ રાહુલ વન-ડેની કેપ્ટનશિપ સંભાળશે. વ્હાઇટ બોલમાં યુવાનોને તક આપવામાં આવી રહી છે
રેડ-બોલ ક્રિકેટમાં રોહિત શર્મા બે મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. જે WTC ચક્રનો એક ભાગ છે.
પ્રથમ T20I - 10 ડિસેમ્બર, 2023 રાત્રે 7:30 વાગ્યે, 2જી T20I - 12 ડિસેમ્બર, રાત્રે 8:30 વાગ્યે ત્રીજી T20I - 14 ડિસેમ્બર, રાત્રે 8:30
પ્રથમ ODI - 17 ડિસેમ્બર, 2023 બપોરે 1:30 PM 2જી ODI - 19 ડિસેમ્બર, 2023 સાંજે 4:30 વાગ્યે ત્રીજી ODI - 21 ડિસેમ્બર, 2023 સાંજે 4:30 વાગ્યે
પ્રથમ ટેસ્ટ - ડિસેમ્બર 26-30, 2023 બપોરે 1:30 વાગ્યે, બીજી ટેસ્ટ - 3-7 જાન્યુઆરી, 2024 બપોરે 1:30 વાગ્યે