Sachin Tendulkar : સચિન તેંડુલકર પરિવાર સાથે કેન્યાની જંગલ સફારીમાં, ફોટા કર્યા શેર
માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર
હાલમાં કેન્યામાં રજાઓ માણી
પરિવાર સાથે કેન્યામાં જંગલ સફારી
જંગલ સફારીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
માસ્ટર બ્લાસ્ટર સચિનએ બ્લ્યુ ટી-શર્ટમાં પુત્રી સારા તેંડુલકર સાથે કર્યું મેચિંગ