Oct 28, 2022
Ajay Saroya
Title 1
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જોડી ભારતીય રાજકારણમાં ઘણી લોકપ્રિય અને મજબૂત માનવામાં
આવે છે.
ભાજપના નેતા વસુંધરા રાજે અને કોંગ્રેસના માધવરાય સિંધિયા બંને સગા ભાઇ-બહેન છે.
લાલુ યાદવ પરિવારના તેજ પ્રતાપ, તેજસ્વી યાવદ અને મીસા ભારતી.
તમિલનાડુના CM એમકે સ્ટાલિન અને કનિમોઝી કરુણાનિધિ
અજીત પવાર અને
સુપ્રિયા સુલે બંને પિતરાઇ
ભાઇ-બહેન છે.
ઉમર અબદુલ્લા અને સારા પાયલોટ એ ફારુક અબદુલ્લાના સંતાન છે.
આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડી યેદુગુરી સંદીપ્તિ શર્મિલા રેડ્ડીના મોટા ભાઇ છે.