વિદેશમાં તેમના કુલ 350 આશ્રમો છે. આ સિવાય તેમની પાસે 17,000 બાલ સંસ્કાર કેન્દ્રો છે. 2021 સુધીમાં આસારામના ટ્રસ્ટનું વાર્ષિક ટર્નઓવર રૂ. 350 કરોડથી વધુ હતું. તેમની કુલ સંપત્તિ $134 મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે.
આયુર્વેદ, વેપાર, રાજકારણ અને કૃષિમાં તેમના કાર્ય માટે જાણીતા ભારતીય યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ લિમિટેડની સહ-સ્થાપના કરી હતી. બાબા રામદેવની અંદાજિત નેટવર્થ આશરે રૂ. 1,600 કરોડ (2022 મુજબ) છે.
તેમણે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની સ્થાપના કરી. જે લગભગ 151 દેશોમાં 300 મિલિયન અનુયાયીઓ છે - તેમના અનુયાયીઓ ફાઉન્ડેશનને મિલિયન દાન કરે છે. અહેવાલો મુજબ તે અંદાજે રૂ. 1000 કરોડની સંપત્તિ ધરાવે છે.
27 સપ્ટેમ્બર, 1953ના રોજ જન્મેલા તેમને અમ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમૃતાનંદમયી ટ્રસ્ટ ચલાવે છે જેની પાસે અંદાજે રૂ. 1500 કરોડની સંપત્તિ હોવાના અહેવાલ છે.