બજેટ 2024 : 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો માસ્ટર પ્લાન
નાણામંત્રી નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું
Interim Budget 2024માં નાણામંત્રીએ દેશના વિકાસ સાથે જોડાયેલી યોજનાઓની જાહેરાત કરી
નાણામંત્રીએ બજેટમાં 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવાના સપનાની વાત કરી
આ માટે અમારે લોકોની ક્ષમતા વધારીને તેમને સશક્ત કરવા પડશે
આ બજેટમાં સીતારામને વિકસિત ભારત માટે Development Mantraનો ઉલ્લેખ કર્યો હતો
સર્વાંગીણ, સર્વસ્પર્શી અને સર્વસમાવેશી વિકાસ
સર્વાંગીણ, સર્વસ્પર્શી અને સર્વસમાવેશી વિકાસ
સમાજના બધા વર્ગોને સામેલ કરવા માટે સામાજિક સમાવેશિતા, દરેક ક્ષેત્રો માટે વિકાસ થકી ભૌગોલિક સમાવેશિતા એટલે કે સૌનો પ્રયાસ
સમાજના બધા વર્ગોને સામેલ કરવા માટે સામાજિક સમાવેશિતા, દરેક ક્ષેત્રો માટે વિકાસ થકી ભૌગોલિક સમાવેશિતા એટલે કે સૌનો પ્રયાસ
ગરીબ મહિલાઓ, યુવાઓ અને અન્નદાતાનું સશક્તિકરણ