છેલ્લી ઓવર સુધી દિલધડક બનેલી મેચમાં છેલ્લા બે બોલમાં સિક્સ અને ફોર ફટકારી જાડેજાએ કમાલ કરી
ચેન્નઇને ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાનો મહત્વનો રોલ રહ્યો. જે યાદગાર રહેશે.
ચેન્નઇને જીત માટે 15 ઓવરમાં 171 રનનો ટારગેટ અપાયો હતો. કોનવે અને ઋતુરાજ ગાયકવાડે સારી શરૂઆત કરી
કોનવે એ 25 બોલમાં 2 સિક્સ અને 4 ફોર સાથે 47 રન બનાવી ચેન્નઇ માટે જીતનો રસ્તો આસાન કર્યો હતો.
ઓપનિંગ કરતાં ગાયકવાડે જીતનો પાયો નાંખ્યો. 16 બોલમાં 1 સિક્સ અને 3 ફોર સાથે 26 કર્યા હતા
ઓપનિંગ જોડી બાદ મીડિયમ ઓડર શિવમ દુબે 21 બોલમાં 2 સિક્સ સાથે 32 રન કરી ટીમને મજબૂત સ્થિતિમાં ટકાવી રાખી.
અજિંક્ય રહાણે 13 બોલમાં 2 સિક્સ અને 2 ફોર સાથે 27 રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી
અંબાતી રાયડૂએ માત્ર 8 બોલમાં 2 સિક્સ અને 1 ફોર સાથે 19 રન બનાવી ટીમને જીતની નજીક લાવી દીધી.
અંબાતી રાયડૂએ માત્ર 8 બોલમાં 2 સિક્સ અને 1 ફોર સાથે 19 રન બનાવી ટીમને જીતની નજીક લાવી દીધી.