IPL Final GT vs CSK: આઈપીએલ ફાઇનલ મેચ ન રમાય તો ચેમ્પિયન કોણ?
IPL 2023 ઘણી રીતે રોમાંચક બની છે. પ્રથમ મેચમાં ટકરાયેલા ગુજરાત અને ચેન્નઇ બંને ફાઇનલમાં ટકરાયા છે
સતત બીજી વાર ચેમ્પિયન બનવા માટે ગુજરાત ટાઇટન્સની જીત તૈયાર છે અને ફુલ પ્રેક્ટિસ કરી હતી
ધોનીના નેતૃત્વમાં ચેન્નઇ સુપર કિંગ્સ નવો કિર્તીમાન બનાવવા જીટીને ટક્કર આપવા માટે મેદાને છે
આઇપીએલ 2023 ફાઇનલ રવિવારે અમદાવાદ ખાતે રમાવાની હતી. પરંતુ વરસાદથી મેચ રમાઇ નહીં
એક બાજુ વરસાદ પડી રહ્યો હતો પરંતુ મેચ જોવા આવેલા પ્રેક્ષકો મેચ માટે આતુર હતા અને વરસાદમાં બેસી રહ્યા
ફાઇનલ મેચ રમાય એ માટે રાત સુધી રાહ જોવાઇ પરંતુ વરસાદ ન રોકાતાં છેવટે મેચ રમી ન શકાઇ
અમદાવાદમાં ભારે વરસાદને લીધે છેવટ સુધી મેચ ન રમાઇ જોકે હવે આ મેચ સોમવારે રમાનાર છે.
આઈપીએલ ફાઇનલમાં રવિવારની જેમ સોમવારે પણ વરસાદ વિલન બને તો ચેમ્પિયન બને કોણ?
જો આમ થાય તો ગુજરાત ટાઇટન્સ સતત બીજા વર્ષે આઇપીએલ ચેમ્પિયન બની શકે છે
જો આમ થાય તો ગુજરાત ટાઇટન્સ સતત બીજા વર્ષે આઇપીએલ ચેમ્પિયન બની શકે છે