IPL 2023 KKR vs MI : મુંબઇ ઇન્ડિયન્સની શાનદાર જીત

Apr 17, 2023, 03:00 PM

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે MI માટે ડેબ્યુ કર્યું. 

વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા

અય્યરની મજબૂત ઇનિંગથી નાઈટ રાઈડર્સ 185 રન બનાવી શક્યા

ઈશાન કિશન (58) અને સૂર્યકુમાર યાદવ (43) ની સ્ફોટક બેટીંગથી MI એ KKR ને 5 વિકેટથી હાર આપી

MI એ વાનખેડે ખાતે 14 બોલ બાકી રાખીને કેકેઆર સામે જીત મેળવી

રોહિત શર્મા એમઆઈના ઈમ્પેક્ટ સબ તરીકે બેટિંગ કરવા આવ્યો અને તેની ટીમને ઝડપી શરૂઆત અપાવી.

હૃતિક શોકીને બે વિકેટ ઝડપી હતી જ્યારે પીયૂષ ચાવલાએ ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા.