IPL 2023 Records: આઈપીએલ 2023 રેકોર્ડ્સ, જાણો

May 30, 2023, 03:15 PM

IPL 2023 : દિલની ધડકન વધારનારી 74 મેચ અને 54 દિવસ સુધી ચાલેલ આઇપીએલ 2023 ભારે રસાકસી વચ્ચે મંગળવારે સંપન્ન થયો

આઇપીએલ 2023 ઘણી રીતે યાદગાર બની રહ્યો. 70 લીગ મેચ અને ચાર પ્લે ઓફ મેચમાં ક્રિકેટ જગત માટે યાદગાર ઘણા રેકોર્ડ બન્યા

ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું. મુંબઇ ઇન્ડિટન્સના પાંચ વખતના રેકોર્ડની બરોબરી કરી.. IPL 2023 Champion

ગેમ ચેન્જર ઓફ ધ સિઝન શુભમન ગિલ બન્યો. શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ પણ આવી છે. શુભમન ગિલે ત્રણ સદી પણ ફટકારી. ગેમ ચેન્જર

ઓરેન્જ કેપની સાથોસાથ પર્પલ કેપ પણ ગુજરાત ટાઇટન્સના ખેલાડી પાસે આવી છે. મોહમ્મદ શમીએ સૌથી વધુ 28 વિકેટ લીધી. પર્પલ કેપ મોહમ્મદ શમી

રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો યશસ્વી જયસ્વાલ આઇપીએલ 2023 માટે ઉભરતો ખેલાડી બન્યો છે. જયસ્વાલે 625 રન કર્યા. ઉભરતો ખેલાડી યશસ્વી જયસ્વાલ

આઇપીએલ 2023 પરફેક્ટ કેપ એવોર્ડ ગુજરાત ટાઇટન્સના ગેમ ચેન્જર બોલર રાશિદ ખાનને મળ્યો છે.. પરફેક્ટ કેચ રાશિદ ખાન

ગેમ ચેન્જર ઓફ ધ સિઝન શુભમન ગિલ બન્યો. શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ પણ આવી છે. શુભમન ગિલે ત્રણ સદી પણ ફટકારી. ગેમ ચેન્જર

આઇપીએલ 2023 સુપર સ્ટ્રાઇકર ખેલાડી ગ્લેન મેક્સવેલ બન્યો. ગ્લેન મેક્સવેલ 183.49 સ્ટ્રાઇક રેટ સાથે 400 રન બનાવ્યા. સુપર સ્ટ્રાઇકર