રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે 49 સિક્સર ફટકારી છે.
એમએસ ધોનીએ આરસીબી સામે 46 સિક્સર ફટકારી છે.
રોહિત શર્માએ કેકેઆર સામે 38 સિક્સર ફટકારી છે.
એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે 38 સિક્સર ફટકારી છે.
વિરાટ કોહલીએ સીએસકે સામે 38 સિક્સર ફટકારી છે.
રોહિત શર્માએ આરસીબી સામે 37 સિક્સર ફટકારી છે.
કેએલ રાહુલે આરસીબી સામે 37 સિક્સર ફટકારી છે.