આઈપીએલ પહેલા સ્ટાર ખેલાડીઓએ બદલ્યો લૂક

Mar 20, 2024, 08:23 PM

આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થશે.

આ સિઝનની શરૂઆત પહેલા સ્ટાર ખેલાડીઓએ પોતાના લૂક બદલ્યો છે.

શ્રેયસ ઐયર સ્પાઇક્સના બદલે ફ્લેટ વાળમાં જોવા મળી રહ્યો છે.

એમએસ ધોની પોતાના જૂના અવતાર અટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે.

વિરાટ કોહલીએ નવી હેટકેટ કરાવી છે. જેમાં આઈબ્રોમાં પણ કટ જોવા મળી રહ્યો છે.. Source:instagram

રોહિત શર્માનો નવો લૂક અનંત અંબાણીના પ્રીવેડિંગ સેરેમનીમાં જોવા મળ્યો હતો.

હાર્દિક પંડ્યાના વાળ રિહેબ દરમિયાન વધી ગયા હતા પણ હવે ફરી નાના કરાવી દીધા છે.

જસપ્રીત બુમરાહે બન્ને સાઇડથી વાળ નાના કરાવ્યા છે.

RCB બન્યું ચેમ્પિયન

દિલ્હીને ઓછા રનમાં ઓલ આઉટ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.3 ઓવરમાં 115 રન કરી મેચ જીતી