આ વખતે દિલ્હી કેપિટલ્સે બનાવી કેવી ટીમ, જુઓ
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024ની હરાજીમાં 9 ખેલાડીઓની ખરીદી કરી હતી.
સૌથી વધારે રકમ કુમાર કુશાગ્ર પાછળ ખર્ચી હતી. જેને 7.20 કરોડમાં ખરીદ્યો હતો.
આ સિવાય ઝાય રિચાર્ડસનને 5 કરોડ અને હેરી બ્રુકને 4 કરોડમાં ખરીદ્યો હતો.
દિલ્હી કેપિટલ્સમાં કુલ 25 ખેલાડીઓ છે. જેમાં 8 વિદેશી ક્રિકેટર્સ છે.
દિલ્હી કેપિટલ્સમાં કુલ 11 બેટર છે. જેમાં રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, યશ ઢુલ, શાઇ હોપ, સ્વસ્તિક છીકારા, અભિષેક પોરેલ, હેરી બ્રુક, રિકી ભુઈ, કુમાર કુશાગ્ર, ટ્રિસ્ટન સ્ટબ્સ સામેલ છે.
દિલ્હી પાસે 4 ઓલરાઉન્ડર્સ છે. જેમાં અક્ષર પટેલ, લલિત યાદવ, મિચેલ માર્શ, સુમિત કુમાર છે.
જુઓ પંજાબ કિંગ્સની ટીમમાં કોણ-કોણ છે સામેલ
જુઓ પંજાબ કિંગ્સની ટીમમાં કોણ-કોણ છે સામેલ