ગુજરાત ટાઇટન્સે સ્પેન્સર જોન્સનને 10 કરોડમાં ખરીદ્યો, આવી છે ટીમ

Dec 21, 2023, 11:58 AM

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2014ની હરાજીમાં 8 પ્લેયર્સની ખરીદી કરી.

ગુજરાતની ટીમમાં કુલ 25 ખેલાડીઓ છે.જેમાં 9 વિદેશી ક્રિકેટર્સ છે.

ગુજરાત પાસે 6 બેટર છે. જેમાં ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, રોબિન મિન્ઝ, કેન વિલિયમ્સન સામેલ છે.

ટીમ પાસે 6 ઓલરાઉન્ડર્સ છે. જેમાં અભિનવ મનોહર, સાઇ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર,ઓમરઝાઈ, એમ શાહરુખ ખાન છે.

ટીમ પાસે 13 બોલર્સ છે. જેમાં જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, મોહમ્મદ શમી, કાર્તિક ત્યાગી, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન નૂર અહમદ, સાઇ કિશોર, ઉમેશ યાદવ, રાશિદ ખાન, જોશ લિટલ, માનવ સુથાર છે.

હાર્દિક પંડ્યા મુંબઈમાં જતા રહેશે ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે.

ગુજરાતે સ્પેન્સર જોન્સનને 10 કરોડ અને એમ શાહરુખ ખાન 7.40 કરોડમાં ખરીદ્યો.