કેકેઆરે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદીને બધા રેકોર્ડ તોડ્યા, જુઓ ટીમ

Dec 21, 2023, 05:06 PM

SRH એ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો, જુઓ ટીમ

કેકેઆરે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદીને ઇતિહાસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

કેકેઆરે ગુજરાતના ચેતન સાકરિયાને 50 લાખમાં ખરીદ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં કુલ 23 ખેલાડીઓ છે. જેમાં 8 ક્રિકેટર્સ વિદેશી છે.

કેકેઆરની ટીમમાં કુલ 9 બેટર છે. જેમાં નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, શ્રેયસ ઐયર, શેરફેન રધરફોર્ડ, કેએસ ભરત, મનીષ પાંડે, જેસન રોય અને અંગરિશ રઘુવંશી છે.

ટીમમાં 4 ઓલરાઉન્ડર્સ છે. જેમાં અનુકુલ રોય, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ અને વેંકટેશ ઐયર છે.

ટીમમાં 10 બોલર્સ છે. જેમાં સુયશ સર્મા, મુજીબ ઉર રહેમાન, ગુસ એટકિન્સન, શાકિબ હુસૈન, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, મિચેલ સ્ટાર્ક, ચેતન સાકરિયા.

SRH એ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો, જુઓ ટીમ