IPL હરાજી: મિશેલ સ્ટાર્ક બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, જાણો ટોપ 8 ના નામ
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. KKR ટીમે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાલો જાણીએ IPLના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ વિશે.
પેટ કમિન્સ - રૂ. 20.50 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ) (2024)
સેમ કુરન - રૂ. 18.50 કરોડ (પંજાબ કિંગ્સ) (2023)
કેમેરુન ગ્રીન - રૂ. 17.50 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ) (2023)
બેન સ્ટોક્સ - રૂ. 16.25 કરોડ (ચેન્નઈ સુપર કિંગ્સ) (2023)
ક્રિસ મોરિસ - રૂ. 16.25 કરોડ (રાજસ્થાન રોયલ્સ) (2021)
યુવરાજ સિંહ - રૂ. 16 કરોડ (દિલ્હી ડેરડેવિલ્સ) (2015)
નિકોલસ પૂરન - રૂ. 16 કરોડ (લખનઉ સુપર જાયન્ટ્સ) (2023)