SRH એ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો, જુઓ ટીમ

Dec 21, 2023, 04:43 PM

જુઓ ગુજરાત  ટાઇટન્સની ટીમ

આ સિવાય ટ્રેવિસ હેડ પર 6.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ સિવાય ટ્રેવિસ હેડ પર 6.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં કુલ 25 ખેલાડીઓ છે.જેમાં 8 વિદેશી ક્રિકેટર્સ છે.

હૈદરાબાદ પાસે 10 બેટર છે. જેમાં અબ્દુલ સમદ, માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, નીતિશ રેડ્ડી, ટ્રેવિસ હેડ છે.

ટીમ પાસે 5 ઓલરાઉન્ડર્સ છે. જેમાં અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, શનવીર સિંહ, વાનિંદુ હસરંગા સામેલ છે.

ટીમ પાસે 10 બોલર્સ છે. જેમાં જાથવેધ સુબ્રમણ્યન, આકાશ સિંહ, શહબાઝ અહમદ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ઉનડકટ, ટી. નટરાજન,ઉમરાન મલિક, મયંક માર્કંડે, પેટ કમિન્સ.

જુઓ ગુજરાત  ટાઇટન્સની ટીમ