IPL Auction: IPL હરાજી આ છે મોંઘા ખેલાડી

Dec 21, 2022, 07:07 PM

ધોની આઈપીએલ-2023માં મેદાનમાં રમતો જોવા મળશે.

IPL 2009

કેવિન પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.8 કરોડમાં ખરીદ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સે એન્ડ્રુ ફ્લિન્ટોફને ખરીદ્યો

IPL 2010

મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને અને કોલકત્તા નાઇટ રાઇડર્સે શેન બોન્ડને રૂ. 4.8 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો. 

IPL 2011

કોલકત્તા નાઇટ રાઇડર્સે ગૌતમ ગંભીરને રૂપિયા 11.04 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2012

ચેન્નાઇ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને રૂપિયા 9.72 કરોડમાં પોતાની ટીમમાં સમાવ્યો હતો.

IPL 2013

મુંબઇ ઇન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને રૂપિયા 5.3 કરોડમાં ખરીદ્યો હતો

IPL 2015

દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહને રૂપિયા 16 કરોડમાં ખરીદ્યો હતો. 

IPL 2015

દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહને રૂપિયા 16 કરોડમાં ખરીદ્યો હતો. 

IPL 2016

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શેન વોટસનને રૂપિયા 9.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019

રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોકસને રૂપિયા 12.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019

રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોકસને રૂપિયા 12.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019

રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકડને અને પંજાબ કિંગ્સે વરૂણ ચક્રવર્તીને રૂપિયા 8.4 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2020

કેકેઆરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટર પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદી  ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

IPL 2021

દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે IPL 2021 હરાજીમાં ખરીદ્યો હતો.

IPL 2022

મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને 15.25 કરોડમાંખરીદી ટીમનો ભાગ બનાવ્યો હતો