IPL Auction આઇપીએલ હરાજીમાં અત્યાર સુધીના મોંઘા ખેલાડીઓ...

Dec 21, 2022

Haresh Suthar

ચેન્નાઇ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોનીને 9.5 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો

IPL 2008

કેવિન પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9.8 કરોડમાં ખરીદ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સે એન્ડ્રુ ફ્લિન્ટોફને ખરીદ્યો

IPL 2009

મુંબઇ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને અને કોલકત્તા નાઇટ રાઇડર્સે શેન બોન્ડને રૂ. 4.8 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો. 

IPL 2010

કોલકત્તા નાઇટ રાઇડર્સે ગૌતમ ગંભીરને રૂપિયા 11.04 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2011

ચેન્નાઇ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને રૂપિયા 9.72 કરોડમાં પોતાની ટીમમાં સમાવ્યો હતો.

IPL 2012

મુંબઇ ઇન્ડિયન્સે ગ્લેન મેક્સવેલને રૂપિયા 5.3 કરોડમાં ખરીદ્યો હતો

IPL 2013

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુવરાજ સિંહને રૂપિયા 14 કરોડમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો. 

IPL 2014

દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહને રૂપિયા 16 કરોડમાં ખરીદ્યો હતો. 

IPL 2015

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શેન વોટસનને રૂપિયા 9.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2016

રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે રૂપિયા 14.5 કરોડમાં બેન સ્ટોક્સને ખરીદ્યો હતો. 

IPL 2018

રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોકસને રૂપિયા 12.5 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019

રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકડને અને પંજાબ કિંગ્સે વરૂણ ચક્રવર્તીને રૂપિયા 8.4 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2019

કેકેઆરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટર પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદી  ટીમનો હિસ્સો બનાવ્યો હતો.

IPL 2020

દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે IPL 2021 હરાજીમાં ખરીદ્યો હતો.

IPL 2021

મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને 15.25 કરોડમાંખરીદી ટીમનો ભાગ બનાવ્યો હતો

IPL 2022

More Stories

Top 10 Bronzing Kits for Summer

Use the Fenty Shade Finder

This Year’s K-Beauty Trends