IPL ઓક્શનમાં વેચાયેલો પહેલો ખેલાડી, જેનું મોત રહસ્ય બની ગયું
IPLની 17મી સિઝનની હરાજી 19 ડિસેમ્બર 2023ના રોજ યોજાવાની છે.
આ વખતે દુબઈમાં હરાજી થશે જેમાં 333 ખેલાડીઓના નામની બોલી લગાવવામાં આવશે.
IPLની પ્રથમ હરાજી વર્ષ 2007માં થઈ હતી.
તે હરાજીમાં વેચાયેલો પ્રથમ ખેલાડી ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન હતો.
શેન વોર્નને રાજસ્થાન રોયલ્સે 3.21 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાંં ખરીદ્યો હતો.
વોર્નની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી.
આ ખેલાડી ત્યારપછી રાજસ્થાન રોયલ્સનો કોચ અને મેન્ટર પણ બન્યો હતો.
શેન વોર્નનું થાઈલેન્ડમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
આગળની વાર્તા માટે નીચે ક્લિક કરો. આઈપીએલના તે ખેલાડીઓ જે બની ચુક્યા છે કોચ