IPL 2010 : મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું.

May 25, 2024, 12:39 PM

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2010 : મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું.

મુંબઈ ઈન્ડિયન્સ

આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2015 : ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ

આઈપીએલ 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગયું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2020 : સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદ

આઈપીએલ 2020માં હૈદરાબાદ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગયું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2021 : કોલકાતા નાઈટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું

કોલકાતા નાઈટ રાઇડર્સ

આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઇડર્સ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2022 : રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં હરાવ્યું.

રાજસ્થાન રોયલ્સ

આઈપીએલ 2022માં રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે હારી ગયું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

IPL 2024 : રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું.

રાજસ્થાન રોયલ્સ

આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયું છે. આમ આ સિલસિલો આ વખતે પણ યથાવત્ રહ્યો છે.