Mar 21, 2025

કાશ્મીરનું સૌથી સુંદર હિલ સ્ટેશન, ઉનાળામાં પણ બરફ દેખાશે

Ajay Saroya

જમ્મુ કાશ્મીર પ્રવાસ

જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જેમા એક હિલ સ્ટેશન સૌથી સુંદર છે. આ હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં પણ બરફથી ઢંકાયેલું રહે છે.

Source: freepik

ઉનાળામાં ઠંડુ હવામાન અને શિયાળામાં હિમવર્ષાની મજા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ અહીં આવે છે.

Source: freepik

ગુલમર્ગ

જમ્મુ કાશ્મીરના સૌથી સુંદર હિલ સ્ટેશનનું નામ છે - ગુલમર્ગ.

Source: freepik

ગુલમર્ગ હિમાચલના પર્વતોથી ઘેરાયેલું સુંદર સ્થળ છે, જ્યાં ચારેય બાજુ બરફથી ઢંકાયેલા પહાડ, ખીણ અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે.

Source: freepik

ગુલમર્ગમાં પ્રવાસીઓ સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને સ્લેઝિંગ જેવી બરફમાં ખેલાતી રમતોનો આનંદ માણી શકે છે.

Source: freepik

ગુલમર્ગમાં ડિસેમ્બરથી માર્ચ સુધી હિમવર્ષા થાય છે, આથી હિમ વર્ષાનો નજારો જોવા માટે આ સમયગાળો ગુલમર્ગ ફરવા માટે શ્રેષ્ઠ છે.

Source: freepik

ગુલમર્ગમાં ગોંડોલાની સવારી, ફ્લાવર વેલી, અલ્પથર લેક, ખિલનમર્ગ, સોનમર્ગ, શ્રીનગર પણ સહિત ઘણા જોવા લાયક સ્થળો છે.

Source: freepik

ગુલમર્ગનું સૌથી નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન શ્રીનગર છે. શ્રીનગરથી બસ કે ખાનગી વાહન કાર દ્વારા ગુલમર્ગ પહોંચી શકાય છે.

Source: freepik

Source: freepik