લેખક-પરોપકારી સુધા મૂર્તિએ બેંગલુરુના જયનગરમાં વોટિંગ કર્યું
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કનકપુરામાં મતદાન કર્યું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન કર્યું.
મૈસુરમાં એક નવ પરિણીત યુગલએ વોટિંગ કર્યું
ચિક્કામગાલુરુમાં એક કન્યાએ મતદાન કર્યું
ભાજપમાંથી કોંગ્રેસના નેતા બનેલા જગદીશ શેટ્ટરે હુબલીમાં પોતાનો મત આપ્યો
કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ પોતાનો મત આપ્યો