કચ્છનો ધોળાવીરા હાઇવે એટલે 'સ્વર્ગની મુસાફરી', લોંગ ડ્રાઇવ માટે બેસ્ટ ડેસ્ટિનેશન

May 10, 2023

Ajay Saroya

કચ્છમાં આવેલું ધોળાવીરા તેના ઐતિહાસિક અને કુદરતી વિશેષતાને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે

ઘોળાવીરાના હાઇવે પર 'સ્વર્ગના માર્ગ'ની મુસાફરીનો આનંદ માણી શકાય છે

ધોળાવીરા હાઇવે પરથી પસાર થતાં રસ્તાની એક તરફ સમુદ્ર અને બીજી તરફ અફાટ સફેદ રણનો દુર્લભ અને અત્યંત આકર્ષક નજારો જોવા મળે છે જે કોઈ સુંદર સ્વપ્થી જરાય કમ નથી.

લોંગ ડ્રાઇવ રોડ ટ્રીપ કરવા માટે ધોળાવીરાનો 'રોડ ઓફ હેવન' બેસ્ટ ડેસ્ટિનેશન છે

આ હાઇવે તમને ખડીર બેટ ટાપુ પર લઈ જશે જ્યાં ધોળાવીરા તમારું સ્વાગત કરે છે

દૂર દૂર સુધી સફેદ મીઠાના અગરીયા તમને સ્વર્ગ જેવો અનુભવ કરાવશે  

 ધોવાવીરા હાઇવે એટલે   'રોડ ઓફ હેવન' 

કચ્છના સફેદ રણમાં ઉજવાતો રણોત્સવ તો માણવા લાયક છે

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા