શિમલા મનાલીથી સુંદર છે હિમાચલ પ્રદેશનું આ સ્થળ
લાહૌલ સ્પિતી હિમાચલ પ્રદેશની એક સુંદર જગ્યા છે, જ્યાં આવી પ્રવાસીઓ કુદરતની અદભૂત સુંદરતા અને શાંતિનો અનુભવ કરે છે.
કી ગોમ્પા 13500 કિમી ઉંચાઇ પર આવેલું છે. તેની ચારે બાજુ ખીણ અને ઘણા બધા બૌદ્ધ મઠ છે.
પિન ખીણમાં મુધ ગામ આવેલું છે. અહીં સ્થાનિક લોકોની જીવનશૈલી પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે.
પિન વેલીમાં પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાનો અદભૂત આનંદ મળે છે.
સ્પિતી અને આસપાસના વિસ્તારોમાં અવરજવર માટે નદીઓ અને ખીણ પર બનાવેલા પુલ પરથી પસાર થવું રોમાંચક અનુભવ બની રહે છે.
કોમિક સ્પિતીનું એક નાનું ગામ છે, જે દુનિયાનું સૌથી ઉંચું વાહનથી જવા યોગ્ય ગામ પૈકીનું એક છે. આ ગામમાં માત્ર 130 જેટલા લોકો રહે છે.
ચંદ્ર ભાગા નદી પહાડોમાંથી વહેતી નથી. તેનું પાણી હંમેશા એકદમ ઠંડું અને સ્વચ્છ રહે છે.
પિન ખીણમાં બફરથી ઢંકાયેલા પર્વત, વહેતી નદીઓ આંખોને ઠંડક આપે છે.
સુરજ તાલ લેક જેનું પાણી બફરની જેમ જામેલું રહે છે.
સ્પિતી નજીક બેતાલમાં પ્રવાસીઓ ટ્રેકિંગની મજા માણી શકે છે.